એમ મળવાનું હવે ક્યાં થાય છે? એક સાંજે આમ છૂટા થઇ ગયા રાહ જોતો હું કલાકો, યાદ છે ચાંદની પીધા પછી આ હાલ છે રાતભર એ ભીંજવી દેતી હતી તાપ એનો એટલો, બાળી મૂકે આખરે કાફર હતી એ છોકરી હું જ શોધું છું મને આ શહેરમાં
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?
જો પલળવાનું હવે ક્યાં થાય છે?
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?
શોધવાનું મન તને ક્યાં થાય છે?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment