તારા વિના કશે મન લાગતું નથી પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો એમાંનું કોઇ સ્વજન લાગતું નથી. અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું ખુદનું વતન હવે વતન લાગતું નથી સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી
ને આપણા થયા’તા નદી ને સરોવરો
તારા વિના કશે મન લાગતું નથી
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું
તારા વિના કશે મન લાગતું નથી.
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment